Viral / શિલ્પા શેટ્ટીએ નવા વર્ષમાં દીકરી સમીષા અને પતિ રાજનો એવો જોરદાર વીડિયો શેર કર્યો કે થઈ ગયો વાયરલ

shilpa Shetty Daughter Samisha Sings Along With Her Father Raj Kundra

શિલ્પા શેટ્ટી અને તેનો પતિ રાજ કુંદ્રા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને અવારનવાર ફની વીડિયો શેર કરતા રહે છે. ત્યારે હાલમાં જ શિલ્પાએ તેના ઈન્સ્ટાગ્રામ પર તેની દીકરી સમીષા અને પતિ રાજ કુન્દ્રાનો એક મજેદાર વીડિયો શેર કર્યો છે. જેને જોઈને તમને મજા પડી જશે. આ વીડિયો ખૂજ જ ક્યૂટ છે. મિનિટોમાં આ વીડિયોને લાખો વ્યૂઝ અને લાઈક્સ મળી ગયા છે. ફેન્સને વીડિયો ખૂબ પસંદ આવી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ