Video / શિલ્પા શેટ્ટીએ ગણપતિ વિસર્જનમાં પતિ અને દીકરા સાથે કર્યો આ ડાન્સ, બાપ્પાને કર્યા વિદાય

shilpa shetty dance in ganpati visarjan with husband and son actress video viral

શિલ્પા શેટ્ટીની કેટલીક અન્ય ફોટો અને વીડિયો સોશ્યિલ મીડિયા પર ખૂબ વાયરલ થયા છે. તેમાં આ પરિવારની સાથે ગણપતિ બાપ્પાનું વિસર્જન કરતી જોવા મળે છે.

બ્રેકિંગ ન્યૂઝ