પ્રશંસા / સોનુ સૂદની મદદ જોઈને આ દિગ્ગજ અભિનેત્રી થઈ ગઈ તેના પર ફિદા, જુઓ શું લખ્યું

Shilpa shetty appreciates sonu sood sending migrants home share pics tweet

કોરોના સંકટમાં લાગુ થયેલાં લોકડાઉનને કારણે રઝડી પડેલાં પ્રવાસી મજૂરોને તેમના વતન પહોંચાડવામાં લાગેલા એક્ટર સોનુ સૂદની ખૂબ વાહવાહી થઈ રહી છે. સોશિયલ મીડિયા પર તમામ ફેન્સ, આર્ટિસ્ટ, રાજનેતા અને બોલિવૂડ સ્ટાર્સ પણ તેના વખાણ કરતાં થાકી નથી રહ્યાં. ત્યારે હવે એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી અને કુબરા સૈતએ પણ સોનુ સૂદના આ નેક કામની ખૂબ પ્રસંશા કરી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x