વિનંતી / મારા પતિને કારણે આ નુકસાન ન થાય એ જોજો, શિલ્પાએ જુઓ કેમ કરી આવી અપીલ

Shilpa shetty appeals fans film should not suffer

બોલીવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી હાલમાં તેના પતિના કારણે ચર્ચામાં છે. રાજકુન્દ્રાની મુંબઇ ક્રાઇમ બ્રાંચે 19 જુલાઇના રોજ પોર્નોગ્રાફીના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ