છેતરપિંડી / Shilpa Shetty અને શમીતા શેટ્ટીને મળી કોર્ટમાંથી રાહત, પણ માતાના કેસે વધારી ચિંતા, મામલો ચીટિંગનો

Shilpa Shetty and Shamita Shetty got relief from the court

શિલ્પા શેટ્ટી અને શમિતા શેટ્ટી માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. જેમાં બંને વિરુદ્ધ છેતરપિંડીનો કેસ ચાલી રહ્યો હતો. આ કેસમાં આજે કોર્ટ દ્વારા બંનેને રાહત આપવામાં આવી છે. પરંતુ મહત્વનું છે કે હવે કેસ તેમની માતા વિરૂદ્ધ જઈ શકે છે.

બ્રેકિંગ ન્યૂઝ