બોલીવુડ / અક્ષય કુમારે મને યુઝ કરીને છોડી દીધો...:શિલ્પા શેટ્ટીએ એક સમયે ખૂલેઆમ લગાવ્યા હતા આરોપ

shilpa shetty allegation on akshay kumar used cheat her in relationship

અભિનેતા અક્ષય કુમાર પોતાની પર્સનલ લાઈફને લઇને હંમેશા ચર્ચાનો વિષય બન્યાં છે. અમે તમને અક્કી અને અભિનેત્રી શિલ્પા શેટ્ટીના સંબંધ અંગે જણાવવા જઇ રહ્યાં છે.

બ્રેકિંગ ન્યૂઝ