બોલીવૂડ / રાજ કુન્દ્રાની ધરપકડ બાદ શિલ્પાએ શૅર કર્યો પહેલો વીડિયો, કહી દીધી આ વાત

shilpa shared first video after raj kundra arrested

શિલ્પા શેટ્ટી આમ તો સોશ્યલ મિડીયા પર ખુબ એક્ટિવ રહેતી હતી પરંતુ જ્યારથી તેનો પતિ રાજ પોર્નોગ્રાફી કેસમાં ફસાયો છે ત્યારથી સોશ્યલ મિડીયા પર ખાસ કંઇ શૅર કર્યુ નથી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ