નિવેદન / માતા બન્યા પછી શિલ્પાનો ખુલાસો, 5 વર્ષથી હું અને રાજ કરી રહ્યા હતા ટ્રાય

shilpa and raj were tryinhg for second baby for last 5 years

એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીએ 21 ફેબ્રુઆરીએ એક પોસ્ટ કરીને ફેન્સને સરપ્રાઇઝ આપી. શિલ્પાએ આ પોસ્ટ કરીને જણાવ્યુ કે, ''તે ફરી માતા બની ગઇ છે, તેમના ઘરે દિકરીએ જન્મ લીધો છે'' દિકરીના જન્મથી શિલ્પા ખૂબ જ ખુશ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ