IPL 2022 / શિખર ધવનને પડ્યો ઢીકાપાટુનો માર, પ્લેઓફ ન પહોંચ્યો તો પપ્પાએ કરી ધોલાઈ, જુઓ VIDEO

shikhar dhawans beating with kicks and punches after not qualifying in playoffs

ભારતના દિગ્ગજ ઓપનર બેટર શિખર ધવન સોશિયલ મીડિયામાં ખૂબ સક્રિય રહે છે. પ્લેઑફથી પહેલા આઈપીએલમાંથી બહાર થયા બાદ ધવને પોતાના ઘરનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં પિતા તેની તેની પિટાઈ કરી રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ