વાયરલ / ‘બનવાનું હતું રાજા ભોજ, બની ગયો ગંગૂ તેલી’, શિખર ધવનનો આ Video જોઇને હસી પડશો

shikhar dhawan says ban nah tha raja bhoj ban gya gangu teli

36 વર્ષીય ડાબોડી બેટર શિખર ધવનની કેપ્ટનશિપમાં ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડીઝમાં વન-ડે સીરીઝ જીતી હતી. ધવને સોશિયલ મીડિયામાં એક રીલ શેર કરી છે, જેને યુઝર્સ ખૂબ પસંદ કરી રહ્યાં છે. ઓપનર ધવનના આ વીડિયો પર યુઝર્સ ખૂબ કોમેન્ટ કરી રહ્યાં છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ