નારાજગી / BCCI એ આ ખેલાડી સાથે દગો કર્યો, રાતોરાત છીનવાઇ ગઈ કેપ્ટન્સી, અપમાનથી ભડક્યા ફેન્સ

shikhar dhawan replaced by kl rahul as team india captain ind vs zim odi series fans reaction

ઝીમ્બાબ્વે સામેની વન-ડે સીરીઝ માટે હવે કેએલ રાહુલ ભારતીય ટીમના કેપ્ટન હશે. અત્યાર સુધી શિખર ધવનના હાથમાં સુકાન હતુ. પરંતુ રાહુલ ફીટ જાહેર થતા બીસીસીઆઈએ છેલ્લી ઘડીએ ફેરફારનો નિર્ણય કર્યો. બીસીસીઆઈના આ નિર્ણયથી અનેક ક્રિકેટ પ્રેમીઓ ખુશ નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ