વર્લ્ડકપ / ટીમ ઇન્ડિયાને બીજો ઝટકો, શિખર ધવનને મોઢામાંથી નીકળ્યુ લોહી

shikhar-dhawan-injured-before-new-zealand-practice-match

30 મેથી શરૂ થઇ રહેલા વર્લ્ડકપમાં ટીમ ઇન્ડિયાએ પોતાના અભિયાનની શરૂઆત 5 જૂનથી સાઉથ આફ્રિકા સામેની મેચથી કરશે. આ પહેલા ટીમ ઇન્ડિયા માટે ખરાબ સમચાર આવ્યા છે. ટીમ ઇન્ડિયા ઑલરાઉન્ડર વિજય શંકર ઇજાગ્રસ્ત થયા પછી ઑપનર બેટ્સમેન શિખર ધવન પણ ઇજાગ્રસ્ત થયો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ