ના હોય! / એક્ટિંગ ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે શિખર ધવન? પૂરી થઈ ગઈ શૂટિંગ, આ વર્ષે જ થશે રીલીઝ

shikhar dhawan indian cricket team opener to make his acting debut soon

ભારતીય ક્રિકેટ ટીમના બેટર શિખર ધવન જલ્દી જ એક્ટિંગ ડેબ્યુ કરવા જઈ રહ્યા છે. રિપોર્ટ્સ અનુસાર શિખર ધવન એક બિગ મેનસ્ટ્રીમ ફિલ્મની સાથે એક્ટિંગમાં પોતાના કરિયરની શરૂઆત કરશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ