વિવાદ / શિખર ધવન દ્વારા ના કરવાનાં કામને લીધે હવે વારાણસી પ્રશાસન કાર્યવાહી કરવાનાં મૂડમાં

shikhar dhawan in trouble while feeding birds

ભારતીય ક્રિકેટ ટીમનાં ધુરંધર બેટ્સમેન શિખર ધવન વારાણસી આવીને વિવાદમાં સપડાઈ ગયો. કાશીમાં નૌકા વિહાર દરમિયાન એવી હરકત કરી કે પ્રશાસને કરી આંખ લાલ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ