IPL 2022 / ઓરેન્જ કેપની રેસમાં ઉમેરાયો વધુ એક ભારતીય ખેલાડી, એક પછી એક રેકોર્ડ તોડી ટોપ ફાઇવમાં પહોંચ્યો

shikhar dhawan in top 5 batsman of ipl 2022 breaks records jos butlter on first position

IPL 2022 માં જોસ બટલર અને હાર્દિક પંડયા જેવા બેટ્સમેનો શાનદાર ફોર્મમાં મળ્યા છે પણ વધુ એક ભારતીય ખેલાડીએ ગિયર બદલતા હવે ઓરેન્જ કેપ માટેના સમીકરણો બદલાઈ ગયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ