વર્લ્ડ કપ / ભારતીય ટીમને મોટો ફટકો, વર્લ્ડ કપમાંથી શિખર ધવન આઉટ, આ યંગ ખેલાડી ઈન

Shikhar Dhawan icc world cup 2019 rishabh pant team india world cup

યુવા વિકેટકીપર બેટ્સમેન ઋષભપંતને પહેલા જ ધવનનું કવર કરવા માટે ઇંગ્લેન્ડ મોકલી દેવાયો હતો. તે માન્ચેસ્ટર પહોંચ્યો હતો અને પાકિસ્તાન વિરૂદ્ધ મેચ પહેલા જ ટીમની સાથે જોડાઇ ગયો હતો. ભારતીય સલામી બેટ્સમેન શિખર ધવન વર્લ્ડકપ 2019થી બહાર થઇ ગયો છે કેમ કે તે ટુર્નામેન્ટનાં બાકી બચેલા સમયમાં ફીટ નહીં થઇ શકે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ