ક્રિકેટ / ખતરામાં છે આ ક્રિકેટરનું કરિયર, શરીર નથી આપી રહ્યું સાથ, શું રમી શકશે વર્લ્ડ કપ?

Shikhar Dhawan doubtful for the upcoming New Zealand tour due to shoulder injury

સ્પોર્ટ્સના પ્રેમીને કહેવાની જરૂર નથી કે કોઈ ખેલાડી માટે તેની ફિટનેસ કેટલી મહત્વપૂર્ણ છે. મેચ પહેલાં ટ્રેનિંગ સેશનમાં પરસેવો પાડવો પડે છે. પોતાને કેપ્ટન-કોચ સામે સાબિત કરવા પડે છે. જિમમાં તનતોડ મહેનત કરવી પડે છે. ત્યારે જઈને મળે છે ઝડપી ગતિ, લચીલું શરીર અને કોઈપણ સીઝનમાં કલાકો મેદાનમાં પરાક્રમ દેખાડવાની તાકાત. ભૂતકાળમાં, આપણે ઘણાં પ્રતિભાશાળી ખેલાડીઓની કારકિર્દી ખરાબ ફિટનેસને કારણે ખતમ થતાં જોઈ છે. નિર્ણાયક શ્રેણી પહેલા ઈજા થવી કેટલી દુઃખદાયી હોય છે તે કોઈ ટીમ ઈન્ડિયાના 'ગબ્બર' શિખર ધવનને પૂછો.

બ્રેકિંગ ન્યૂઝ