Video / શિખર ધવને પત્ની સાથે શેર કર્યો મજેદાર વીડિયો, સોશિયલ મીડિયા પર મચાવી રહ્યો છે ધૂમ

Shikhar Dhawan Danced With His Wife On A Bollywood Song During Coronavirus Lockdown

કોરોના વાયરસને કારણે અત્યારે દેશના તમામ લોકો આઈસોલેશનમાં છે, પરંતુ સેલ્ફ આઈસોલેશનમાં પણ બોલિવૂડ અને ક્રિકેટ જગતના લોકો ફેન્સના મનોરંજન માટે કંઈકને કંઈક એવું કરતા રહે છે જેને જોઈને મજા પડી જાય છે. એ જ રીતે હાલમાં જ ભારતીય ટીમના ક્રિકેટક શિખર ધવને પત્ની આયશા ધવન સાથે જ મજેદાર વીડિયો શેર કર્યો છે. જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ