ક્રિકેટ / બહુ ખરાબ કામ કર્યું...: ધવનનો ગુસ્સો ફૂટ્યો, આ ખેલાડીઓના માથે ફોડ્યું હારનું ઠીકરું

shikhar dhawan after loss pc

સાઉથ આફ્રિકા સામેની પહેલી વન-ડેમાં 9 રનથી હારનો સામનો કરવો પડ્યો. આફ્રિકા સામે આયોજીત વન-ડે સીરીઝમાં ભારતીય ટીમનુ સુકાન શિખર ધવનના હાથમાં સોંપાયુ છે. તેમની કેપ્ટનશિપમાં ટીમને સીરિઝની પહેલી મેચ ગુમાવવી પડી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ