ના હોય! / મેન્ટલ ટ્રોમામાંથી પસાર થઈ રહી છે 'કુમકુમ ભાગ્ય' ફેમ આ ફેમસ ટીવી એક્ટ્રેસ, રડતા રડતા વીડિયો કર્યો શેર, કહ્યું- મારી સાથે....

Shikha Singh Post Kumkum Bhagyas old Alia is going through mental trauma shared video crying

'કુમકુમ ભાગ્ય' ફેમ એક્ટ્રેસ શિખા સિંહ મેન્ટલી એક મુશ્કેલ ફેઝમાંથી પસાર થઈ રહી છે. એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર રડતા પોતાનો એક વીડિયો શેર કર્યો છે. 

બ્રેકિંગ ન્યૂઝ