નિધન / દિલ્હીના પૂર્વ CM શીલા દીક્ષિતના આજે અંતિમ સંસ્કાર, કોંગ્રેસ મુખ્યાલયમાં શ્રદ્ધાંજલિ અપાશે

shiela dixit funeral on sunday congressmen and people will pay tribute at aicc office

દિલ્લીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતે 81 વર્ષની ઉમરે ગઇકાલે દુનિયાથી વિદાય લીધી છે. જેમનો અંતિમ સંસકાર આજે બપોરે 2.30 વાગ્યે રાજધાનીના નિગમબોધ ધાટ પર કરવામાં આવશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ