ડિગ્રી કૌભાંડ / અમદાવાદનાં પિતા-પુત્રી વચ્ચે થયો એવો વિવાદ કે જાણી સૌ કોઈ દંગ રહી ગયા

Sheth C L Hindi High School Degree scam in Ahmedabad

બોગસ ડિગ્રી કૌભાંડ અનેકવાર પ્રકાશમાં આવતા હોય છે. અને તેમાં તંત્ર, વ્યિ~ત કે જનતા આમને સામને હોય છે. પરંતુ અમદાવાદમાં તાજા જ બહાર આવેલા બોગસ ડિગ્રી કૌભાંડે સગાં પિતા-પુત્રીને સામ-સામે ઊભા કરી દીધાં છે. દીકરીનો બોગસ ડિગ્રી વિવાદ સામે આવ્યો તો દીકરીએ પિતાની સામે એક નહીં પરંતુ અનેક આંગળી ચિંધી દીધી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ