બોલિવૂડ / આ એક્ટ્રેસે કહ્યું- સ્ટાર ક્રિકેટરોની પત્નીઓ પણ લે છે ડ્રગ્સ, જણાવ્યો એવો કિસ્સો કે જાણીને તમારા હોશ ઉડી જશે

Sherlyn Chopra Reveals Bollywood stars And Cricketers Wife Are Take Cocaine

સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સના એંગલ પછી ઘણા બોલિવૂડ સ્ટાર્સ આ મામલે પ્રતિક્રિયા આપી રહ્યા છે. એવી ઘણી હસ્તીઓ છે જે બોલિવૂડના ડ્રગ્સ કલ્ચર વિશે ખુલ્લેઆમ વાતો કરી રહી છે. અભિનેત્રી શર્લિન ચોપડા પણ આ મામલે ખુલ્લેઆમ બોલી રહી છે. બોલિવૂડ અભિનેત્રીઓ ડ્રગ્સનું સેવન કરતી હોવાનું બહાર આવ્યા બાદ હવે ક્રિકેટરોની પત્નીઓ પર ડ્રગ્સ લેવાનો આરોપ લાગી રહ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ