નિવેદન / આ એક્ટ્રેસે જાણીતા ડિરેક્ટરને લઇને કર્યો ખુલાસો, 'શું શાહરૂખની દિકરીને એડલ્ટ ફિલ્મો ઑફરની કરતા?

Sherlyn Chopra Opened About Bollywood And Ram Gopal Varma

બોલિવુડ એક્ટ્રેસ શર્લિન ચોપરાએ ફિલ્મમેકર રામગોપાલ વર્મા પર આરોપ લગાવ્યા હતા. એક્ટ્રેસે ખુલાસો કર્યો કે, ''રામગોપાલ વર્માએ તેણે એડલ્ટ ફિલ્મોમાં કામ કરવા માટે ઑફર કરી હતી અને અશ્લિલ મેસેજીસ મોકલ્યા હતા.''

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ