મુંબઈ / દાઉદનો જન્મદિન ઉજવનાર શેરા ચિકનાની ધરપકડ કરવામાં આવી

Shera Chicana, who celebrates dawood ibrahim's birthday, was arrested

મુંબઈ પોલીસે ડોંગરીમાંથી એક યુવકને પત્રકારને ધમકી આપવા બાબતે ધરપકડ કરી છે. આ યુવકે હાલમાં જ સોશિયલ મીડિયા પર અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમનો જન્મદિન મનાવતા વીડિયો શેર કર્યો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ