યુદ્ધ શરૂ? / રશિયાના સમર્થક વિદ્રોહીઓએ કર્યો ગોળીબાર, યુક્રેનનાં 1 સૈનિકનું મોત

shelling between the ukrainian army and the rebels not stopping

યુક્રેનની સેના અને રશિયા સમર્થિક વિદ્રોહીઓની વચ્ચે ટકરાવની શરૂઆત ગુરૂવાર સવારથી થઈ ગઈ છે. બંને તરફથી થયેલા ગોળીબારમાં નાગરિકોના ઘરોને પણ ટાર્ગેટ કરતા હોવાની વિગતો આવી રહી છે. આ વિદ્રોહીઓ રશિયાથી અડીને આવેલા યુક્રેનના વિસ્તારમાં છેલ્લા આઠ વર્ષથી હયાત છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ