પ્રતિક્રિયા / સુશાંત સુસાઈડ કેસમાં રિયાએ કરી CBI તપાસની માંગ, તો શેખર સુમને આપી એવી પ્રતિક્રિયા કે...

shekhar suman responded after riya chakraborty asks for cbi enquiry in case of sushant singh rajput suicide

સુશાંત સિંહ રાજપૂતના કેસમાં સતત સીબીઆઈ તપાસની માંગ કરવામાં આવી રહી છે. છેલ્લા ઘણાં સમયથી તમામ દિગ્ગજ નેતા અને અભિનેતા સુશાંત કેસમાં સીબીઆઈ તપાસની માંગ કરી ચૂક્યા છે. સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીએ પણ ગૃહ મંત્રી અમિત શાહને ટ્વિટ કરીને સીબીઆઈ તપાસ શરૂ કરવાની અપીલ કરી છે. રિયાએ ગૃહ મંત્રીએ વિનંતી કરીને કહ્યું કે, આ કેસમાં સીબીઆઈ તપાસ શરૂ કરાવો. હું બસ એટલું જાણવા માંગુ છું કે કયા દબાણને કારણે સુશાંતે આટલું મોટું પગલું ભરી લીધું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ