મુલાકાત / સુશાંતના પિતાથી મળવા પટના પહોંચ્યો આ બોલિવૂડ એક્ટર, કહ્યું-તેઓ હજી પણ ઘેરા આઘાતમાં છે અને કંઈ જ...

Shekhar suman reaches patna to meet sushant singh rajput father

બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના સુસાઈડ બાદથી જ બોલિવૂડ એક્ટર શેખર સુમન પણ સતત ચર્ચામાં છે. હાલમાં જ તેણે #JusticeForSushantForum ટ્રેન્ડ પણ શરૂ કર્યું છે. જેથી ભારત સરકાર પર સીબીઆઈ તપાસ શરૂ કરે. શેખરનું માનવું છે કે, સુશાંતની મોત આત્મહત્યા નહીં પણ મર્ડર છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ