શંકા / ભારતનો મોંઘો વકીલ રિયા અફોર્ડ કેવી રીતે કરી શકે છે? શેખર સુમને ઉઠાવ્યા સવાલ 

 shekhar suman question on rhea how can she afford lawyer

સુશાંત સિંહ રાજપૂત ડેથ કેસમાં એક બાદ એક વળાંક આવતા જાય છે. ક્યારેક સીબીઆઇની માંગ કરતી સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી મુંબઇ પોલિસ તપાસ કરે તેવુ નિવેદન આપે છે. તો બીજી તરફ સુશાંત ડિપ્રેશનમાં નહોતો તેની હત્યા કરવામાં આવી છે તેવુ બહાર આવે છે. ત્યારે હાલમાં શેખર સુમને રિયા ચક્રવર્તી પર સવાલ ઉઠાવ્યો છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x