શ્રદ્ધાંજલિ / શીલા દીક્ષિતનો આખરી સંદેશ, ...તો ભાજપના કાર્યાલય બહાર વિરોધ કરે કોંગ્રેસી કાર્યકર્તા

Sheila Dikshit's Last Instruction To Congress Workers

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિત પોતાના અંતિમ શ્વાસ સુધી કોંગ્રેસની ચિંતા કરતા રહ્યા. તેમણે પોતોના આખરી સંદેશમાં દિલ્હી કોંગ્રેસી કાર્યકર્તાઓને કહ્યું કે, જો ઉત્તર પ્રદેશમાં પ્રિયંકા ગાંધી અને પ્રદેશ સરકારની વચ્ચે ગતિરોધ સમાપ્ત નથી થતો તો તેઓ ભાજપના કાર્યાલય બહાર જઇને પ્રદર્શન કરે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ