દિલ્હી / આધુનિક દિલ્હીની શિલ્પકાર હતી શીલા દીક્ષિત, બદલી નાંખી હતી રાજધાનીની તસવીર

sheila dikshit passes away former delhi cm congress leader development

દિલ્હીની પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસની વરિષ્ઠ નેતા શીલા દીક્ષિતનું આજે નિધન થઇ ગયું. દિલ્હીવાસી તેમને એક શાનદાર મુખ્યમંત્રી તરીકે હંમેશા યાદ રાખશે જેમણે દિલ્હીનો શાનદાર વિકાસ કર્યો. શીલા દીક્ષિત સતત ત્રણ વાર દિલ્હીના મુખ્યમંત્રી રહ્યા. રાષ્ટ્રીય રાજધાનીને વિકસિત કરવાને લઇને તેમણે શાનદાર કામ કર્યું.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ