શ્રદ્ધાંજલિ / 15 વર્ષની વયે પ્રધાનમંત્રીને મળવા પહોંચ્યા હતા શીલા દીક્ષિત, ચાલુ બસે મળી હતી લગ્નની પ્રપોઝલ

Sheila Dikshit Passed Away: Know About Her Personal Life Secrets

શું તમે આજના યુગમાં પ્રધાનમંત્રી તો દુર પરતુ કોઇ સામાન્ય ધારાસભ્ચના ઘરમાં ઘૂસવાનું સાહસ કરી શકો ખરા..? શીલા દીક્ષિતે સ્વપ્નમાં પણ ક્યારે વિચાર્યું નહોંતું કે જે શખ્સે તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યું છે 32 વર્ષ બાદ તેઓની સાથે મંત્રીમંડળમાં મહત્વપૂર્ણ સભ્ય બનશે અને કોંગ્રેસની રાજનીતિની મોટી નેતા સાબિત થશે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ