દિલ્હી / શીલા દીક્ષિતનો રાહુલ ગાંધીને આપ્યો હતો અંતિમ સંદેશ, લડાઇ ચાલુ રાખવામાં આવે

Sheila dikshit last message to rahul gandhi

દિલ્હીની પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતનું 81 વર્ષની ઉંમરે નિધન થઇ ગયું છે. તે ઘણા સમયથી બીમાર હતા અને હોસ્પિટલમાં તેમનો ઇલાજ ચાલી રહ્યો હતો. લોકસભામાં ચૂંટણીમાં કોંગ્રેસની હાર બાદ રાહુલ ગાંધી નિરાશથી ખુદને ઘરમાં કેદ કરી લીધા હતા, ત્યારે શીલા દીક્ષિતે તેમને પોતાનો સંદેશ મોકલ્યો હતો.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ