બોલિવૂડ / 30 વર્ષની ઉંમરમાં આ ગુજરાતી અભિનેત્રી બની હતી અક્ષય કુમારની ઓનસ્ક્રીન માતા, આજે થાય છે પસ્તાવો

shefali shah says i played mother to akshay kumar when i was around 28 30 got typecast before certain age

બોલિવૂડમાં ઘણાં યાદગાર પાત્રો ભજવનારી અભિનેત્રી શેફાલી શાહ આજે પણ પોતાના શાનદાર અભિનયથી તેના ચાહકોને ઈમ્પ્રેસ કરી રહી છે. શેફાલી શાહે હાલમાં આપેલાં તેના એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે તે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં ટાઇપકાસ્ટનો શિકાર બની ચૂકી છે. તેણે કહ્યું કે, તેણે ખૂબ જ નાની ઉંમરમાં પોતાનાથી મોટી ઉંમરના કલાકારોની માતાની ભૂમિકા ભજવી છે. જેના કારણે તેના કરિયરને નુકસાન થયું છે. તેણે 28-30 વર્ષની ઉંમરે અક્ષય કુમારની માતાની ભૂમિકા ભજવવાનું ઉદાહરણ પણ આપ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ