ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

મેઘ તાંડવ / ખેડાઃ શેઢી નદીમાં પુરની સ્થિતિ, નીચાણવાળા ગામોને સાવધ રહેવા સૂચના, તંત્ર અલર્ટ

Shedhi river kheda Nadiad galteshwar Rain gujarat

રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. ત્યારે નર્મદા, તાપી સહિતની અનેક નદીઓ છલોછલ થઇ ગઇ છે. રાજ્યના ખેડા જિલ્લામાં પણ ભારે વરસાદથી શેઢી નદી બે કાંઠે વહી રહી છે જેથી આસપાસના ગામોમાં પાણી ઘુસ્યા છે. નીચાણવાળા વિસ્તારોને અલર્ટ કરાયા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ