SHE Team / અમદાવાદમાં મહિલાઓનો પીછો કરનારા રોમિયોની હવે ખેર નથી, પોલીસનો આ એક્શન પ્લાન

She Team Anti-Romeo squads ahmedabad

શહેરમાં જો કોઇ રોમિયોએ રોમિયોગીરી કરી તો સમજી લેજો હવે તમારી ખેર નથી. તમારી કરતૂતો પર નજર રાખવા શહેરના માર્ગો પર શી-ટીમ ઊભી છે. હા, શહેરમાં મહિલાઓ સાથે બનતા બનાવો અટકાવવા માટે પોલીસ દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરાઈ રહ્યો છે. અમદાવાદ શહેર પોલીસે પ્રાયોગિક ધોરણે શહેરના કેટલાક ઝોનમાં શી-ટીમ બનાવી છે. તો જાણો શું છે આ શી-ટીમ? કઈ રીતે તે કરશે મહિલાઓની સુરક્ષા?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ