ટોળકી ઝડપાઈ / લગ્નની લાલચ આપી ઘરમાં આવી, પછી ફોટો વાયરલ કરવાની ધમકી...રાજકોટમાં હનીટ્રેપનો પર્દાફાશ

She came to the house with the lure of marriage, then threatened to make the photo viral...Honeytrap busted in Rajkot

રાજકોટ શહેરમાં એક ચોંકાવનારો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. રાજકોટમાં રહેતા વ્યક્તિને લગ્નની લાલચ આપી હની ટ્રેપમાં ફસાવ્યા હોવાની ઘટના સામે આવી હતી.

બ્રેકિંગ ન્યૂઝ