VIRAL / VIDEO: દક્ષિણ કોરિયામાં બોલાઇ રહ્યા હતા ભારત અને મોદી વિરુદ્ઘ નારા, શાઝિયા ઇલ્મીએ કર્યુ આવુ

Shazia Ilmi confronted Pakistan supporters raising anti-Modi and anti-India slogans in South Korea

સાઉથ કોરિયાના સિયોલમાં શુક્રવારે ભારત વિરોધી નારા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે અપમાનજનક ભાષાનો ઉપયોગ કરનારા લોકોના એક સમૂહને શાઝિયા  ઇલ્મી સહિત ભાજપ અને RSS નેતાઓના એક સમૂહનો આમનો-સામનો થઇ ગયો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ