શ્રદ્ધા / સુખ-સમૃદ્ધિ આરોગ્ય માટે અત્યંત ખાસ છે આવતીકાલની અગિયારસ, તલથી પ્રસન્ન થશે ભગવાન વિષ્ણુ

shattila ekadashi 2022 is very special day to get happiness prosperity know uses of sesame in lord vishnu puja

માઘ મહિનાના કૃષ્ણપક્ષની એકાદશીના દિવસે ષટતિલા એકાદશી વ્રત કરવામાં આવે છે. આમ તો એકાદશીનું વ્રત દર મહિને 2 વખત રાખવામાં આવે છે. પરંતુ તેમાંથી અમુક એકાદશીને ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જેમાંથી ષટતિલા એકાદશી એક છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ