નિવેદન / શત્રુધ્ન સિંહાએ મોદી-શાહના આ કામના કર્યા વખાણ, કહ્યું હું સેલ્યુટ કરૂ છું

shatrughan sinha tweets on pm modi for the evacuation of students from coronavirus affected wuhan china

અભિનેતામાંથી નેતા બનેલા શત્રુઘ્ન સિંહા કેટલાંય વર્ષ સુધી ભાજપમાં રહેવા છતાં ભાજપ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પ્રખર આલોચક રહ્યા છે અને ત્યારબાદ તેઓએ ગત વર્ષે કોંગ્રેસનો પંજો પકડી લીધો હતો, પરંતુ ગઇ કાલે તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ માટે આશ્ચર્યજનક થેન્કયુ નોટ રજૂ કરી બધાંને અચંબામાં મૂકી દીધાં હતાં.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ