2017 પરિણામ  BJP INC AAP OTH
99 77 - 06

પ્રતિક્રિયા / રામાયણ મામલે સોનાક્ષીની આ દિગ્ગજ એક્ટરે ઉડાવી મજાક તો પિતા શત્રુઘ્ન સિંહા ભડકી ગયા, કહ્યું કોણે...

Shatrughan sinha support sonakshi sinha in ramayan controversy targets mukesh khanna

સોનાક્ષી સિન્હા અમે તેના રામાયણ અંગેના જ્ઞાનને લઈને હાલ સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચાઓ થઈ રહી છે. હાલમાં જ એક્ટર મુકેશ ખન્ના અને દૂરદર્શને સોનાક્ષી સિન્હાની મજાક ઉડાવી હતી. સોનાક્ષી સતત સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહી છે. આ વિવાદમાં સોનાક્ષી સિન્હાએ તો કોઈ પ્રતિક્રિયા ન આપી પરંતુ હવે તેના પિતા શત્રુઘ્ન સિન્હાની પ્રતિક્રિયા સામે આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ