નિવેદન / હાર્યા પછી શત્રુધ્ન સિન્હા કહ્યુ કે, 'ઘણા રાજ્યોમાં થયો મોટો ‘ખેલ’ '

shatrughan-sinha-khel-tamasha-has-taken-place-in-up-bihar-wb-and-ap

બિહારના પટના સાહિબમાં કોંગ્રેસના ઉમેદવાર શત્રુધ્ન સિન્હાને લોકસભા ચૂંટણી 2019માં હાર મળી. શત્રુધ્નની ટક્કર કેન્દ્રીય મંત્રી રવિ શંકર પ્રસાદ સાથે થઇ. જોકે હાર પછી કોંગ્રેસના નેતાએ કહ્યુ કે, ''કંઇક ખેલ તો મોટાપાયે થયો છે.''

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ