તમારા કામનું / રેલવેના એક નિર્ણયથી ગુજરાતીઓને થશે મોટો ફાયદો, શતાબ્દી એક્સપ્રેસ હવે ગાંધીનગર સુધી લંબાવાઇ

 shatabdi train extended to gandhinagar union railway minister leaves surat with green

મુંબઈ-અમદાવાદ વચ્ચે ચાલતી શતાબ્દી ટ્રેનને ગાંધીનગર સુધી લંબાવવામાં આવી આવી છે. આ ટ્રેનને સુરત રેલ્વે સ્ટેશનથી કેન્દ્રીય રેલ્વેમંત્રી દર્શનાબેન જરદોષ લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

બ્રેકિંગ ન્યૂઝ