અરેરે! / 'હવે દ્રવિડ પૂરું કરશે આ કામ અને...' ટીમ છોડી પણ શાસ્ત્રીને રહી ગયો આ અફસોસ

Shastri was left with this regret

કોચ રવિશાસ્ત્રીનો સફર હવે પૂર્ણ થશે અને રાહુલ દ્રવિડ ભારતીય ક્રિકેટ ટીમના નવા કોચ બન્યા છે. રવિએ કહ્યું કે જે વસ્તુઓ બાકી રહી ગઇ છે તેને દ્રવિડ પૂર્ણ કરશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ