પુરસ્કાર / શશી થરૂરને મળશે ફ્રાન્સનું સર્વોચ્ચ સન્માન, અગાઉ સંયુક્ત રાષ્ટ્રમાં પણ નિભાવી ચૂક્યા છે ફરજ

Shashi Tharoor will get France's highest honour

ફ્રાન્સની સરકાર તેમના લખાણો અને ભાષણો માટે તેમનું સન્માન કરવા જઈ રહી છે. દિલ્હીમાં ફ્રાન્સના રાજદૂત ઈમેન્યુઅલ લેનિને થરૂરને પત્ર લખીને આ સન્માનની જાણકારી આપી 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ