VIDEO / મહિલા સાંસદ સાથે ગપસપનો વીડિયો વાયરલ; Memes બનતા આખરે શશી થરૂરની સફાઇ, જાણો શું કહ્યું

shashi tharoor tweet on video viral of conversation with supriya sule in loksabha

સંસદમાં મહિલા સાંસદ સાથેની ગપસપનો વીડિયો વાયરલ થતા લોકોએ Memes બનાવી મજાક બનાવતા શશી થરૂરે ટ્વિટ કરીને કહ્યું કે, 'કુછ તો લોગ કહેંગે, લોગો કા કામ હૈ કહેના!.'

બ્રેકિંગ ન્યૂઝ