વાહ / કોહલી-જાડેજાએ પઠાણના ગીત પર કર્યો ડાન્સ, શાહરુખે કહ્યું-આ તો મારા કરતાં પણ જોરદાર, જુઓ VIDEO

sharukh khan said i have to learn dance from virat kohli and ravindra jadeja after watching their moves on jhume jo pathan

ઝૂમે જો પઠાન ગીત પર વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાનો ડાન્સ જોઈને શાહરૂખ ખાન ચોંકી ગયા. જાણો તેમણે ટ્વિટર પર ક્રિકેટરોનો ડાન્સ જોઈને શું કહ્યું.

બ્રેકિંગ ન્યૂઝ