BLACK MONDAY / શેરબજારમાં કડાકો, સેન્સેક્સ 1000 પોઇન્ટ્સ તૂટીને 59 હજારથી પણ નીચે, નિફ્ટી 263 પોઈન્ટ ગગડ્યો

sharp fall of sensex and nifty on monday at share market affects business budget

આજે અઠવાડિયાના પહેલા જ દિવસે એટલે કે સોમવારે શેરબજારની શરૂઆત ખરાબ રહી હતી. આજે સેન્સેક્સ અને નિફ્ટીમાં બંને મોટા પાયે ગબડ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ