જન્મ દિવસ / જાણીતી અભિનેત્રીએ જેસલમેરના વૈભવી રિસોર્ટમાં ઉજવ્યો બર્થ-ડે, કરીના પૌત્ર તૈમૂર સાથે રહી હાજર, જુઓ PHOTOS

sharmila tagore celebrate birthday with kareena kapoor saif ali khan soha ali khan timur jaisalmer

શર્મિલા ટાગોરે સૈફ અલી ખાન, કરીના કપૂર, સોહા અલી ખાન અને પૌત્ર તૈમૂરની સાથે જેસલમેરમાં પોતાના જન્મ દિવસની ઉજવણી કરી. શર્મિલા ટાગોર પરિવારની સાથે જેસલમેરના બેસ્ટ અને સૌથી મોંઘા રિસોર્ટમાં રોકાયેલી હતી.

Loading...