એક્શન / અગ્નિપથ યોજના મુદ્દે સો.મીડિયામાં મન ફાવે તેમ મેસેજ શેર કરતા ચેતી જજો, મોદી સરકારના મોટા ઍક્શન

sharing  Fake message on Agneepath project in social media, big action of Modi government

વોટ્સએપ પર ફેક ન્યૂઝ ફેલાવવા અને હિંસાને પ્રોત્સાહન આપવું એ સામાન્ય બાબત બની ગઈ છે.કેન્દ્ર સરકારે આના પર કડક પગલા લેતા  35 વોટ્સએપ ગ્રુપ પર પ્રતિબંધ લગાવ્યો

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ